<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

વડોદરામાં 13નો ભોગ લેનાર બોટ કાંડના પાંચ આરોપીને મળ્યા જામીન : બે મુખ્ય આરોપી સહિત પાંચ આરોપી આઠ માસ બાદ આવશે જેલ બહાર

કોટિયા બંધુ અને પેટા કોન્ટ્રાક્ટરો ને હાઇકોર્ટે આપ્યા જામીન :18 જાન્યુઆરી 2024 ના રોજ બોટ દુર્ઘટના થઇ હતી

વડોદરામાં 13 નો ભોગ લેનાર બોટ કાંડના પાંચ આરોપીને અંતે જામીન મળ્યા છે બોટકાંડના બે મુખ્ય આરોપીઓ સહિત પાંચ આરોપી આઠ માસ બાદ જેલ બહાર   આવશે,  કોટિયા બંધુ અને પેટા કોન્ટ્રાક્ટરો ને હાઇકોર્ટે જામીન  આપ્યા છે  ગત 18 જાન્યુઆરી 2024 ના રોજ વડોદરાના હરણી બોટ દુર્ઘટના થઇ હતી

(10:49 PM IST)