<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

રાજઘાટમાં મહાત્‍મા ગાંધીજીને શ્રધ્‍ધાંજલી અર્પતા સી.આર. પાટીલ-રામભાઇ મોકરીયા

રાજકોટઃ આજે મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિ નિમિત્તે નવી દિલ્‍હીમાં મહાત્‍મા ગાંધીજીના સમાધી સ્‍થળ રાજઘાટ ખાતે કેન્‍દ્રીય મંત્રી સી. આર. પાટીલ રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા એ પુષ્‍પાંજલી અર્પણ કરી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

(3:38 PM IST)