<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

શનિ-રવિવારે અમદાવાદ અંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવ ૨૦૨૪

ભારત અને વિદેશના તમામ ભાગોમાંથી ૫૦ થી વધુ વકતા સાંસ્કૃતિક ગતિવિધિયો, ફિલ્મ પોસ્ટર લોન્ચ અને પુસ્તક લૉન્ચ સહિત લગભગ ૨૦ સત્રોમાં ભાગ લેશે

અમદાવાદ: અમદાવાદ અંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવ-૨૦૨૪ નું ૯મુ સંસ્કરણ તા.૫  ઓક્ટોબરથી આયોજિત કરવામાં આવ્યું છે. શહેરના થલતેજ ટેકરા ખાતે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એન્ડ એજૂકેશન (સીઈઈ) અમદાવાદમાં આ મહોત્સવ બે દિવસ સુધી ચાલશે. ભારત અને વિદેશના તમામ ભાગોમાંથી ૫૦ થી વધુ વકતા સાંસ્કૃતિક ગતિવિધિયો, ફિલ્મ પોસ્ટર લોન્ચ અને પુસ્તક લૉન્ચ સહિત લગભગ ૨૦ સત્રોમાં ભાગ લેશે. મહોત્સવની શરૂઆત પ્રસિદ્ધ કલાકાર રચના યાદવના કથક પ્રદર્શનથી થશે.

(10:54 PM IST)