<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

ગુરુકુલમાં ઉજવાયેલ શ્રદ્ધા પર્વે વિશિષ્ટ સેવાકરનાર વિદ્યાર્થીઓનું કરેલ બહુમાન.

અમદાવાદ તા.1 શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની  પ્રેરણા અને ઉપસ્થિતિમાં  SGVP સ્વામિનારાયણ ગુરુકુલ છારોડી ખાતે શ્રાદ્ધના દિવસે શ્રદ્ધા પર્વ ઉજવ્યુ હતું આ પ્રસગં પૂજ્ય માધવપ્રિ.યદસજી સ્વામીએ SGVP જણાવ્યું હતું કે શ્રાદ્ધતો વડવાઓનું હોય છે પણ ભગવાનનુ  શ્રાદ્દ હોય નહી.આપણે બીજાનેદેતા શીખીએ એટલા માટૈ શ્રદ્દા પર્વ ઉજવીએ  છીએ. આપ્રસંગે વિશિષ્ટ આર્થિક તરીકે યોગદાન આપનાર વિદ્યાર્થીઓનું બહુમાન કર્યુ હતુ. 

(2:00 PM IST)