News of Friday, 4th October 2024
મુમુક્ષ દર્શનકુમારનું બહુમાન યોજાશેઃ પૂ. ધીરગુરૂદેવનીનિશ્રા

રાજકોટઃ તા. ૪: શ્રી કમાણી જૈન ભવન- ધર્માલય ખાતે પૂ.શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં તા. ૨૭ ને રવિવારે પાળિયાદ નિવાસી દીક્ષાર્થી દર્શનકુમાર દીપકભાઇ માલવણીયા (ઉ.વ. ૧૮) નું સમસ્ત કલકતા ના સંતોના ઉપક્રમે બહુમાનનો કાર્યક્રમ યોજાયેલ છે.
દીક્ષાર્થી બોટાદ સંપ્રદાયના યુવા પ્રેરક પૂ. જયેશચંદ્રજી મ.સા. ડો. સુપાર્શ્વચંદ્રજી મ.સા.ની સમીપે આગામી ૨ માર્ચ ૨૦૨૫ના પાળિયાદમાં દીક્ષા અંગીકાર કરશે.
જયારે જશાપર સેવા સંકુલ-ગોૈશાળાના કાર્યકરો ભીખુભાઇ કરમુર, હરદાસ સાંજવા વગેરે તથા સસ્તુ પુસ્તક ભંડાર- અમદાવાદના વિજયભાઇ મહેતા વગેરે કિરણભાઇ ખંધાર વગેરેનું અભિવાદન કરાયું હતું.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
