News of Monday, 7th October 2024
વડોદરાના ભાયલીના બળાત્કારના આરોપીઓને કડકમા કડક સજાની મુસ્લિમ સમાજની માંગણી
મુસ્લિમ કાયદા પ્રમાણે તેઓને અડધા જમીનમાં દાંટી સજા આપવામાં આવે તેવી પણ માગણી કરી

વડોદરાના ભાયલીમાં થયેલી દુષ્કર્મની ઘટનાને લઈ મુસ્લિમ સમાજે આરોપીઓને કડકમા કડક સજાની માંગણી કરી છે. આરોપીઓ મુસ્લિમ હોઈ તેઓને તેમને સોંપી દેવા મુસ્લિમ સમાજે માંગણી કરી છે. મુસ્લિમ કાયદા પ્રમાણે તેઓને અડધા જમીનમાં દાંટી સજા આપવામાં આવે તેવી પણ માગણી કરી છે. પર પ્રાંતીયના કારણે વડોદરાના મુસ્લિમ સમાજના લોકો પર કલંક થતું હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
