News of Monday, 7th October 2024
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5420 રૂપિયા બોલાયો:જાણો અન્ય 29 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો? : જુઓ સંપૂર્ણં યાદી
ધાનેરામાં 5250 રૂ., હારીજમાં 5100 રૂ., ગોંડલમાં 5001 રૂ., રાધનપુરમાં 4980 રૂ., રાજકોટમાં 4850 રૂપિયા ભાવ બોલાયો: ગુજરાતની 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,026.43 ટન જીરાની આવક

અમદાવાદ : જીરામાં તેજી જોવા મળી હતી. ગુજરાતની 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,026.43 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5420 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4050 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ધાનેરામાં 5250 રૂ., હારીજમાં 5100 રૂ., ગોંડલમાં 5001 રૂ., રાધનપુરમાં 4980 રૂ., રાજકોટમાં 4850 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,026.43 ટન આવક થઇ છે.

(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
