News of Monday, 7th October 2024
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટમાં રૂ.1660 સુધી બોલાયો: જાણો અન્ય 39 યાર્ડમાં શું રહ્યો ભાવ ? : જુઓ સંપૂર્ણં યાદી
સિદ્ધપુરમાં 1651 રૂ., જસદણમાં 1650 રૂ., બોટાદમાં 1646 રૂ., બાબરામાં 1639 રૂ., અમરેલીમાં 1633 રૂ., ગોંડલમાં 1611 રૂપિયા ઉંચો ભાવ રહ્યો: ગુજરાતની 39 માર્કેટ યાર્ડમાં કુલ 3,966.49 ટન કપાસની આવક થઇ

અમદાવાદ :ગુજરાતની 39 માર્કેટ યાર્ડમાં કુલ 3,966.49 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમા 1660 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં નીચો ભાવ 1300 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય સિદ્ધપુરમાં 1651 રૂ., જસદણમાં 1650 રૂ., બોટાદમાં 1646 રૂ., બાબરામાં 1639 રૂ., અમરેલીમાં 1633 રૂ., ગોંડલમાં 1611 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,966.49 ટન કપાસની આવક થઇ છે.

(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
