News of Saturday, 12th October 2024
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જેસલપુર ગામ પાસે ખાનગી કંપનીની દિવાલ ધરાશાયી થતાં વધુ બે વ્યક્તિના મોત : કુલ મૃત્યુ આંક 7
એમ્બ્યુલન્સ અને પોલીસ ફોર્સ સ્થળ પર તૈનાત : જેસીબીની મદદથી કામદારોને બહાર કાઢવામાં આવી રહ્યા છે : સ્ટીલ આઇનોક્સ સ્ટેનલેસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અકસ્માત થયો

મહેસાણા તા.૧૨ : ગુજરાતના મહેસાણામાં દિવાલ ધરાશાયી થવાને કારણે સર્જાયો અકસ્માત, કાટમાળ નીચે દબાઈ જવાથી વધુ બે વ્યક્તિના મોત થતા મૃત્યુ આંક સાત થયો છે
ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જેસલપુર ગામ પાસે ખાનગી કંપનીની દિવાલ ધરાશાયી થતાં સાત મજૂરોના મોત થયા છે. આ ઘટના જિલ્લા મુખ્યાલયથી લગભગ 37 કિલોમીટર દૂર કડી શહેર પાસે બની હતી. વહીવટી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. એમ્બ્યુલન્સ અને પોલીસ ફોર્સ સ્થળ પર તૈનાત છે. અન્ય ઘણા મજૂરો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.
એમ્બ્યુલન્સ અને પોલીસ ફોર્સ સ્થળ પર તૈનાત છે
જેસીબીની મદદથી કામદારોને બહાર કાઢવામાં આવી રહ્યા છેસ્ટીલ આઇનોક્સ સ્ટેનલેસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અકસ્માત થયો હતો
ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જેસલપુર ગામ પાસે એક મોટી દુર્ઘટનાના સમાચાર છે. તમને જણાવી દઈએ કે ખાનગી કંપનીની દિવાલ ધરાશાયી થવાને કારણે 7 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ ઘટના જિલ્લા મુખ્યાલયથી લગભગ 37 કિલોમીટર દૂર કડી શહેર નજીક બની હતી.
એમ્બ્યુલન્સ અને પોલીસ ફોર્સ સ્થળ પર તૈનાત છે. અન્ય ઘણા મજૂરો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
