News of Sunday, 13th October 2024
સુરતના ગોપીપુરા 45.86 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર આરોપીને ઝડપી લેવાયો
ચોરીને અંજામ આપી આરોપી દેબુ મુખર્જી ફરાર થયો હતો :પોલીસે ઇન્દોરથી આરોપીને દાગીના ઝડપથી કબજે કર્યા.

સુરત: ગોપીપુરા 45.86 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ચોરીને અંજામ આપનાર કારીગર ઝડપાયો છે. માલિકના ઘરેથી કારીગરે ચોરી કરી હતી. ચોરીને અંજામ આપી આરોપી દેબુ મુખર્જી ફરાર થઇ ગયો હતો. પોલીસે ઇન્દોરથી આરોપીને દાગીના ઝડપથી કબજે કર્યા.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
