
ઇમ્પેકટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા નિર્ણય : ગુજરાતની જનતાને મુખ્યમંત્રીએ આપી જન્માષ્ટમીની ભેટ : ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા મહત્વનો નિર્ણય : ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના ૪.૫ એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે : બિન અધિકૃત રહેણાંક માટે ૨૦૦૦ ચો.મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે ૧૦૦૦ ચો.મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ11:00 AM IST
કાયદો બદલાયો... સ્થિતિ નહિ : દેશમાં રોજ રેપની ૮૬ ઘટનાઓ : રેપના કેસમાં ફાંસીની સજા હોવા છતાં ૨૪ વર્ષમાં માત્ર પાંચને જ ફાંસીની સજા મળી : દર કલાકે ૩ મહિલા રેપનો શિકાર બને છે : રેપના કેસમાં ૯૬ ટકાથી વધુ આરોપી મહિલાને ઓળખનારા હોય છે : રેપના સૌથી વધુ કેસ રાજસ્થાનમાં : તે પછી યુપી-એમપી-મહારાષ્ટ્ર10:48 AM IST
એક તૃતિયાંશ સજા કાપેલા ‘અંડરટ્રાયલ'ની મુકિતનો માર્ગ મોકળો : સુપ્રિમ કોર્ટે એક તૃતિયાંશ જેલની સજા કાપી ચૂકેલા વિચારાધીન કેદીઓને બોન્ડ થકી છોડી મૂકવાની પરવાનગી આપી : BNSS ની કલમ ૪૭૯ હેઠળ આ જોગવાઇ છે : જેલોમાં ભીડ ઘટશે : ત્રણ મહિનામાં કામગીરી પૂરી કરવાની રહેશે : જેલ સુપ્રિ.ને કોર્ટનો આદેશ : રિપોર્ટ રાજય કે કેન્દ્રને આપવાનો રહેશે10:48 AM IST
ફીર ધર્મ પર અધર્મ કા પલડા દુઆ ભારી આઓ સુદર્શનચકધારી મનમોહન ગિરધારી : સાંવરે સે મિલને કા જન્માષ્ટમી એક બહાના હૈ, હમ સબ કે હૃદયમેં શ્યામ કા ઠીકાના હૈ : જીનકે આગે નતમસ્તક... સારા સંસાર હૈ, એ મેરે ગિરધર તેરી લીલા અપરંપાર હૈ : કનૈયા તુજે આના પડેગા, વચન ગીતાવાલા નિભાના પડેગા : દેવકીને જન્મ દિયા, યશોદા મૈયાને પાલા, કારાગૃહમે જન્મ હુઆ, વસુદેવ કા લાલા : સમગ્ર રાજકોટ કૃષ્ણભકિતમાં ઓળઘોળ : વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા નંદલાલાને લાડ લડાવતુ આયોજન : તા. ૨૬ ઓગષ્ટ સોમવારે મવડી ચોકડી ખાતેથી વિરાટ ધર્મયાત્રા (શોભાયાત્રા) પ્રસ્થાન કરી પેડક રોડ પર વિરામ પામશે : શહેરમાં કેસરિયા ધજા - પતાકા અને રોશનીનો શણગાર : હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી.... : ના હાર હૈ, ના જીત હૈ, બસ કૃષ્ણ કે સંગ પ્રીત હૈ દુનિયામેં ચાહે કિતને ભી રંગ હો, રંગ તો શ્રી કૃષ્ણ આપકા ચઢ રહા હૈ : રાધા ઔર કિશન કા મિલન બહાના થા, દુનિયા કો પ્રેમ કા અર્થ સમજાના થા :માનવજીવન એ મહાભારત છે, સંસાર એ કુરુક્ષેત્ર છે પરંતુ ધર્મનો રથ હોય... અભયનું કવચ હોય... શ્રધ્ધાની ઢાલ હોય... અનુભવની સેના હોય... આત્મવિશ્વાસના શષા હોય... કૃષ્ણ નામનું કવચ હોય, ધર્મની ધજા હોય... અને સ્વયં હરિ સારથિ હોય તો જીવનના વિષાદમાંથી પ્રગટે છે ગીતાનો મધુર સંવાદ....! જીવનરથની લગામ શ્રીહરિને સોંપવાનું આ અમૃત ચોઘડિયું છે11:27 AM IST
જન્માષ્ટમીના ૩૮ વર્ષના સૂત્રો11:29 AM IST
જન્માષ્ટમીની ધર્મયાત્રા રૂટ11:29 AM IST
'અંતિમ સંસ્કારમાં નહીં જઈએ, કબ્રસ્તાનમાં બે ગજ જમીન નહીં આપીએ': સગીરા પર દુષ્કર્મના આરોપી સામે ગ્રામજનોનો રોષ : આસામના નાગાંવ જિલ્લાના ધિંગમાં સગીરા પર બળાત્કાર કરનાર તફજુલ ઇસ્લામના મૃતદેહને ગ્રામજનોએ બે ગજ જમીન આપવાનો ઇનકાર કર્યો:તફજુલ ઈસ્લામના અંતિમ સંસ્કારમાં નહીં જાય: ગામના કબ્રસ્તાનમાં દફનાવવાની મંજૂરી પણ નહીં આપે 7:31 PM IST
બ્લૂટૂથના કારણે ઝડપાયો આરોપી સંજય રોય : બળાત્કારની રાત્રે સેમિનાર હોલમાં શું થયું? સીસીટીવી ફૂટેજમાં તમામ રહસ્યો ખુલ્યા : ફૂટેજ દ્વારા માહિતી આવી કે બળાત્કારની રાત્રે એટલે કે 9 ઓગસ્ટની મધ્યરાત્રિએ સંજય રોય હોસ્પિટલમાં શું કરી રહ્યો હતો. 9 ઓગસ્ટની રાત્રે સંજય હોસ્પિટલમાં આવતા પહેલા રેડ લાઈટ એરિયામાં પણ ગયો હતો.7:25 PM IST
મથુરા-વૃદાવન જવાનું આયોજન છે ? આજથી ૫ દિવસનો કાર્યક્રમ શરૂ બાંકે બિહારી મંદિરે એડવાઇઝરી જારી કરી : મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળ સહિત તમામ મુખ્ય મંદિરોમાં ૨૬મી ઓગસ્ટની મધ્યરાત્રિએ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે, જ્યારે વૃદાવનના બાંકે બિહારી મંદિરમાં ૨૭મી ઓગસ્ટની રાત્રે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે3:24 PM IST
૪ વર્ષમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ૧૩ ક્વિન્ટલ ચાંદી અને ૨૦ કિલો સોનું મળ્યું : ટેમ્પલ ટ્રસ્ટના ખાતામાં જમા થયેલી રકમ પર લગભગ ૨૦૪ કરોડ રૂપિયાનું વ્યાજ મળ્યું છે : નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં, લોકો ટ્રસ્ટ કાઉન્ટર પર ગયા અને ૫૩ કરોડ રૂપિયા ચેક અથવા રોકડમાં આપ્યા : મંદિરના દાન પત્રમાં ૨૪ કરોડ ૫૦ લાખ રૂપિયા આવ્યા છે9:54 AM IST
શરદ પવાર અને સુપ્રિયા સુલેએ મોઢા પર કાળી પટ્ટી બાંધી: MVA નેતાઓએ બદલાપુર રેપ કેસ પર વિરોધ પ્રદર્શન કર્યું : વિપક્ષી નેતાઓએ આજે મોઢા પર કાળી પટ્ટી બાંધીને રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે વિરોધ વ્યક્ત કર્યો:શરદ પવાર અને સુપ્રિયા સુલેએ પૂણે રેલ્વે સ્ટેશન પર ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે મૌન પ્રદર્શન કર્યું2:02 PM IST
યુક્રેનની કંપનીઓ ભારતમાં ખુલશે! મોદીને મળ્યા બાદ ઝેલેન્સકીએ 'મેડ-ઈન-ઈન્ડિયા' પર કરી ખાસ જાહેરાત : પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી અને રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાનો સંદેશ આપ્યો:મોદીને મળ્યા બાદ ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન ભારતમાં કંપનીઓ સ્થાપવામાં રસ ધરાવે છે:અમે કિવમાં તમારી કંપનીઓ ખોલવા માટે પણ તૈયાર છીએ.1:50 PM IST
દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ડિંડોરીની બે આદિવાસી મહિલાઓ હાજરી આપશે: બનશે શાહી મહેમાન : માયા મારવી અને ઈન્દ્રાવતી બાઈ તેમના પતિઓ સાથે મહેમાન તરીકે સ્વતંત્રતા દિવસે દિલ્હીમાં મુખ્ય સમારોહમાં હાજરી આપશે. માયા પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાના લાભાર્થી છે, જ્યારે ઈન્દ્રાવતી કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે10:19 AM IST
19 વર્ષની ઉંમરે કરોડોપતિ, નકલી ટ્રેડિંગ કંપની બનાવીને લોકો પાસેથી કરોડો પડાવ્યા :યુવકની દિલ્હીમાંથી ધરપકડ : રાયપુરમાં 2.92 કરોડની છેતરપિંડી કરનાર 19 વર્ષના અંકિતની દિલ્હીથી ધરપકડ:અંકિતે નકલી શેર ટ્રેડિંગ કંપની બનાવીને લોકો સાથે છેતરપિંડી કરી અને વિવિધ નકલી ખાતાઓમાં પૈસા જમા કરાવ્યા.:50 થી વધુ પોલીસ સ્ટેશન/સાયબર સેલમાં રિપોર્ટ10:19 AM IST
અકિલા સોશ્યિલ મીડિયારાજ્યમાં ભારે વરસાદના એંધાણ : વિસ્તારો અને તીવ્રતા વધશે : વેલ માર્ક લૉ પ્રેશરમાં ફેરવાઈ :મજબૂત થઈ ડિપ્રેશનમાં ફેરવાશે : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમા ભારે પવન સાથે કેટલાક સ્થળે ભારે વરસાદની શક્યતા: બીજું એક અપર એર સાયક્લોનિક સરક્યુલેશન હાલ ઉતર બંગાળની ખાડીમાં સક્રિય:આગામી 24 કલાકમાં મજબૂત થઈને નવી લૉ પ્રેશર સિસ્ટમ બનશે12:48 AM IST
અંગદાનનો પ્રેરણારૂપ કિસ્સો :બે બહેનોના લાડકવાયા ભાઇને રક્ષાબંધનના દિવસે જ માર્ગ અકસ્માત નડ્યો ! : રક્ષાબંધને રાખડી બંધાવવા અમદાવાદથી માદરે વતન જઇ રહેલા પ્રકાશભાઇને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજા :૬ દિવસની સધન સારવારના અંતે બ્રેઇનડેડ જાહેર:પરિવારના ૨૫ થી ૩૦ સભ્યોએ એકજૂટ થઇ બ્રેઇનડેડ પ્રકાશભાઇના તમામ અંગોના દાન કરવાનો હિતલક્ષી નિર્ણય કર્યો :અંગદાનના નિર્ણયમાં સહભાગી બની બંને બહેનોએ અન્ય બહેનોના ભાઈઓનો જીવ બચાવી રાખડી બાંધવા તેમની કલાઇ અકબંધ રાખી:બ્રેઇન ડેડ પ્રકાશભાઇના અંગદાનમાં હ્રદય, બંને કિડની અને એક લીવર તેમજ બે આંખો ( કોર્નિયા) સાથે કુલ ચાર અંગો અને બે પેશીઓ ( કોર્નિયા)નું દાન મળ્યું7:44 PM IST
રાજ્યમાં મેઘમહેર: ડેમ ઓવરફ્લો, ક્યાંક કાર તણાઇ, સુંધા માતાના મંદિરે મુશળધાર વરસાદ : પર્વત પરથી પાણીનો ધસમસતો પ્રવાહ : મહુવન નદીનો ચેક ડેમ ઓવરફ્લો ;હડફ ડેમની જળસપાટી 165.70 મીટરે પહોંચી.: પાનમ ડેમમાં 2350 ક્યુસેક પાણીની આવક વાંકી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ ગઇ7:18 PM IST
આનંદો...આનંદો... : રાજકોટ 'ધરોહર' લોકમેળામાં રાઈડ ફિટિંગ માટે પોલીસ કમિશનરની સંચાલકોને મંજૂરી : ફિટિંગ માટે ધડાધડ કામગીરી ચાલુ થઈ : હવે શું હાઇકોર્ટ પણ આપશે મંજૂરી? : કાલે ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે : રાઈડ સંચાલક દસરથસિંહ વાળાએ 'અકિલા'ને જણાવ્યું જે ફોર્મ ભરાવનું હતું એ ભરી આપતા પોલીસ સ્ટેશનથી ફિટિંગની મંજૂરી મળી : રાજકોટ કલેકટરે અકિલા ને જણાવેલ કે 'અમે કોઈ મંજૂરી આપી નથી, પોલીસ તંત્ર મંજૂરી આપી શકે'12:10 AM IST
અનેક સ્ટોલ માલીકોનો આર્તનાદઃ સરકારને હાથ જોડી કહ્યું જો રાઇડસ શરૂ નહિ થાય તો ર હજાર પરિવારો બેરોજગાર થશે : ગુજરાતમાં બીજીવાર અમે ધંધો કરતા પહેલા વિચારીશું : રાઇડ વિના મેળો સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન : પત્નીના દાગીના ગીરવે મુકી તથા વ્યાજે પૈસા લઇ રાજકોટના લોકમેળામાં વેપાર કરવા આવ્યા છીએ 2:57 PM IST
આર્યસમાજ દ્વારા વેદ કથા યોજાઇ3:00 PM IST
રંગીલા રાજકોટમાં ‘ધરોહર' લોકમેળાની રંગત : રેસકોર્ષ ખાતે સાંજથી પ્રારંભ : તમામ તૈયારીઓ પૂર્ણ : અંદાજે ૧૫ લાખ લોકો મેળામાં ઉમટી પડશે : આજથી જ ‘મીની વેકેશન' શરૂ : લોકો મોજ-મસ્તીમાં મારશે ધુબાકા : બાળકોથી લઇને વૃધ્ધો સુધીનાઓમાં મેળાનો જબરો ક્રેઝ : ખાણી પીણી - રમકડા - હેન્ડીક્રાફટના સ્ટોલ : અવનવી રાઇડ આકર્ષણનું કેન્દ્ર : લોકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર ખડેપગે3:13 PM IST
રાત્રે કાન ગોપી રાસ મંડળીની જમાવટ : કાલે મવડી ચોકડીએ કસુંબલ ડાયરો : વિ.હિ.પ. પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિનું જાહેર નિમંત્રણ રાજભા ગઢવી, પૂનમ ગોંડલિયા, જયદીપ ખૂમાણ વગેરે કલાકારો સોમવારે સવારે રથયાત્રા નીકળશે : યાત્રામાં ફલોટસ રજુ કરવા માટે ટ્રાન્સપોર્ટ સંચાલકો દ્વારા નિઃશૂલ્ક વાહન સેવા3:10 PM IST
કોળી ઠાકોર સેના દ્વારા પોલીસ કમિશ્નરને આવેદન1:39 PM IST
લોકમેળામાં જામશે ડાયરાની રંગત3:11 PM IST
વિંછીયાના સોમલપર ગામે પ્રેમીપંખીડાનો આપઘાત 12:07 PM IST
ગોંડલ કોલેજ ચોકમાં લોકમેળો આજથી શરૂ10:41 AM IST
મોરબીમાં ઠેરઠેર જન્માષ્ટમીની ઉજવણી કરાશે1:54 PM IST
શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SRIA) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સન્માન સમારોહ યોજાયો : વડાપ્રધાનના વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પમાં પોર્ટ લેડ ડેવલોપમેન્ટ અને શિપ રિસાયક્લીંગ ઉદ્યોગોના વિકાસથી વિકસિત ગુજરાત બનાવીશું :અલંગની પ્રગતિને ગતિ આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ :કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતિ નિમુબહેન બાંભણીયા, સ્થાનિક ધારાસભ્યઓ, સ્થાનિક આગેવાનો તેમજ શિપ રિસાયકલિંગ ક્ષેત્રના ઉદ્યોગકારો હાજર રહ્યા6:38 PM IST
વાસાવડ પંથકમાં બે ઇંચ વરસાદ મોલાતને રાહત મળી11:35 AM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
ઓએમજી......આ જાતિમાં ભણતર પર છે પ્રતિબંધ6:22 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST





















































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






































































































































































































