<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના 12 જેટલા પોગ્રામ અધિકારીઓની બદલી કરાઈ : જુઓ સંપૂર્ણ યાદી

ભાવનગરના સુશ્રી શારદા દેસાઈની રાજકોટ અર્બન .રાજકોટ ગ્રામ્યના સુશ્રી સાવિત્રી નાથજીની વડોદરા ગ્રામ્ય અને પોરબંદરના સુશ્રી ભાવનાબેન જીડીયાની સુરેન્દ્રનગર બદલીથી નિમણુંક

ગાંધીનગર : રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના 12 જેટલા પોગ્રામ અધિકારીઓની બદલી કરાઈ  છે જેમાં ભાવનગરના સુશ્રી શારદા દેસાઈની રાજકોટ અર્બન .રાજકોટ ગ્રામ્યના સુશ્રી સાવિત્રી નાથજીની વડોદરા ગ્રામ્ય અને પોરબંદરના સુશ્રી ભાવનાબેન જીડીયાની સુરેન્દ્રનગર બદલીથી નિમણુંક કરાઈ છે

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના 12 જેટલા પોગ્રામ અધિકારીઓની બદલી કરાઈછે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(10:13 PM IST)