News of Thursday, 17th October 2024
ભૂપેન્દ્રભાઈ પટેલ હરિયાણામા નાયબસિંહ સૈનીના શપથ વિધિ સમારોહમાં સહભાગી
નરેન્દ્રભાઈ ભાઇ મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારી ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની સી .એમ કોંકલેવ માં ભુપેન્દ્રભાઈ પટેલ ભાગ લેશે

રાજકોટ તા.૧૭ : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા નાયબ સિંહ સૈનીના શપથ વિધિ સમારોહ માં સહભાગી થવા આજે હરિયાણા જશે.
આ શપથ વિધિ બાદ ચંદીગઢમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ ભાઇ મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારી ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની સી .એમ કોંકલેવ માં પણ ભુપેન્દ્રભાઈ પટેલ ભાગ લેવાના છે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
