<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

સુરતમાં બપોર બાદ ધોધમાર વરસાદ : નાનપુરા, અઠવા લાઈન્સ,પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વરસાદ

ઉધના મગદલ્લા રોડ, રિંગરોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ

સુરતમાં બપોરબાદ ધોધમાર વરસ્યો હતો.શહેરના નાનપુરા, અઠવા લાઈન્સ,પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ઉધના મગદલ્લા રોડ, રિંગરોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

(8:25 PM IST)