News of Saturday, 19th October 2024
સુરતમાં ભાજપના કોર્પોરેટર અમિત રાજપુતનો આપઘાતનો પ્રયાસ
સત્તાધારી પક્ષના પૂર્વ નેતા અમિત રાજપૂતને યુનિક કેર હોસ્પિટલમાં દાખલ કરાયા : ધારાસભ્ય સંગીતા પાટીલ પણ હોસ્પિટલ પહોંચ્યા

સુરતમાં કોર્પોરેટરે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ભાજપના કોર્પોરેટરે અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સત્તાધારી પક્ષના પૂર્વ નેતા અમિત રાજપૂતને યુનિક કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધારાસભ્ય સંગીતા પાટીલ પણ હોસ્પિટલ પહોંચ્યા છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
