તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Tuesday, 22nd October 2024
વાવ બેઠકની પેટાચૂંટણીમાં જબરો જંગ :અપક્ષ તરીકે ભુરાજી ઠાકોરે ભર્યું નામાંકન
કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારી પસંદગીની કવાયત હાથ ધરાઈ

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારી પસંદગીની કવાયત હાથ ધરાઈ છે કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પસંદગીને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે.
વાવ ખાતે આવેલી લોક નિકેતન બક્ષીપંચ છાત્રાલય ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કારોબારી અને વાવ પેટા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવા બેઠક મળી હતી.
વાવ વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજનો દબદબો રહયૉ છે તેવામાં થૉર ભુરાજીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તેમજ વાવ વિધાન સભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના 4 દિવસે પણ માત્ર એક ફોર્મ લક્ષ્મીબેન સુરેશભાઈ ઠાકોરે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
