<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

સાંજે રાજય સરકાર ‘માવઠા'થી નુકશાની મુદે કૃષિ સહાય પેકેજ જાહેર કરે તેવી સંભાવના

ગુજરાત-સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં કમોસમી વરસાદ બાદ ખેડુતો દ્વારા કરાઇ રહી છે સહાયની માંગ

રાજકોટ તા.૨૩: રાજય સરકાર આજે સાંજે અતિવૃષ્‍ટિથી થયેલ નુકસાની સંદર્ભે રાજય સરકાર કૃષિ સહાય પેકેજ જાહેર કરે તેવી સંભાવના છે. રાજય સરકાર સમક્ષ ખેડુતો-કિસાન સંઘ, કોંગ્રેસ- આમ આદમી પાર્ટી સહિતના દ્વારા રજુઆત કરવામાં આવી હતી. અને સહાય આપવા માંગ કરવામાં આવી રહી છે. જે સંદર્ભે  રાજય સરકાર દ્વારા આજે સાંજે કૃષિ સહાય જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.(

(3:43 PM IST)