<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

આગામી તા.7થી 15 નવેમ્બર દરમ્યાન યોજાઇ રહેલ વડતાલ દ્વિશતાબ્ધિ મહોત્સવમાં 108 કુંડી મહાવિષ્ણુયાગની જવાબદારી સંભાળતુ SGVP ગુરુકુલ અમદાવાદ

અમદાવાદ તા.  25:  આગામી તા.7થી 15 નવેમ્બર દરમ્યાન યોજાઇ રહેલ

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્ધિ મહોત્સવ પ્રસંગે 108 કુંડી મહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવેલ છે જેની સંપૂર્ણ જવાબદારી શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ અને છારોડીએ સંભાળેલ છે જેની તડામાર તૈયારી ગુરુકુલના સંત શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી કરી રહયા છે.     

(4:59 PM IST)