News of Monday, 28th October 2024
અમદાવાદના નારોલ ગેસ ગળતરની દુર્ઘટના મામલે પોલીસ દ્વારા કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કવાયત
ફાયર વિભાગ, GPCB, ઈન્ડસ્ટ્રીયલ સેફટી ડિપાર્ટમેન્ટ ,FSL, નોવેલ મેનજમેન્ટ, જેવી સંબંધિત એજન્સીઓ પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો

અમદાવાદના નારોલ ગેસ ગળતરની દુર્ઘટના મામલે પોલીસ દ્વારા કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.ફાયર વિભાગ, GPCB, ઈન્ડસ્ટ્રીયલ સેફટી ડિપાર્ટમેન્ટ ,FSL, નોવેલ મેનજમેન્ટ, જેવી સંબંધિત એજન્સીઓ પાસેથી વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે. કંપનીના સંચાલન અને એસિડના ઉપયોગ માટે જરૂરી નિયમો જાણવા ઝોન 6 ના DCP રવિ સૈની દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે પરામર્શ બેઠક યોજવામાં આવી છે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
