<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ગાંધીનગરની આયુર્વેદ કોલેજમાં ધન્‍વતરી યજ્ઞ-પૂજન

 

રાજકોટ : સ્‍ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્‍પિટલ, કોલવડા, ગાંધીનગર ખાતે ધનતેરસના શુભ દિવસે નવમા આયુર્વેદ દિવસની ઉજવણી પ્રસંગે ધન્‍વંતરિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર (ઉત્તર) ના ધારાસભ્‍ય શ્રીમતી રીટાબેન પટેલ તથા આયુષ પ્રભાગ ગુજરાત રાજયના નિયામકશ્રી જયેશભાઇ પરમાર ઉપસ્‍થિત રહ્યા હતાં. હોસ્‍પિટલ તથા સંલગ્ન  કોલેજના તમામ સ્‍ટાફ તથા દર્દીઓએ હાજર રહી ધન્‍વંતરિ પૂજન તથા યજ્ઞનો લાભ પ્રાપ્ત કર્યો હતો. (

(3:48 PM IST)