News of Tuesday, 29th October 2024
પ્રાથમિક શાળામાં ભરતીને લઈ મહત્વનો નિર્ણય:શિક્ષણ વિભાગ દ્વારા 13800 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
પ્રાથમિક શિક્ષકોની રજૂઆતને ધ્યાને લઈ આગામી સમયમાં ફેર બદલી કેમ્પનું આયોજન પણ કરાશે

અમદાવાદ : પ્રાથમિક શાળામાં ભરતીને લઈ શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ની ભરતી જાહેર કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા કુલ 13800 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આગામી તા. 1.11.2024 ના રોજ ભરતી જાહેર કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષકોની રજૂઆતને ધ્યાને લઈ આગામી સમયમાં ફેર બદલી કેમ્પનું આયોજન પણ આગામી સમયમાં કરવામાં આવશે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
