<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

વડતાલના મહોત્‍સવનું વડાપ્રધાનને આમંત્રણ આપતા સંતો

રાજકોટઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને વડોદરા આવ્‍યા ત્‍યારે વડતાલ શ્રી લક્ષ્મી નારાયણદેવ  દ્વિશતાબ્‍દી મહોત્‍સવમાં પધારવા માટે વડતાલ ટેમ્‍પલ બોર્ડના ચેરમેન શ્રી દેવપ્રકાશ દાસજી સ્‍વામી કોઠારી શ્રી ડો. સંત વલ્લભદાસજી સ્‍વામી, સત્‍સંગ મહાસભાના પ્રમુખ શાષાી શ્રી નૌતમ પ્રકાશ દાસજી સ્‍વામી, છારોડી ગુરૂકુલના પુરાણી શ્રી બાલકૃષ્‍ણ દાસજી સ્‍વામી તેમજ રાજકોટ શ્રી સ્‍વામીનારાયણ ગુરૂકુલના પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામી તથા હરીભકત શ્રી રાકેશભાઇ દુધાત વગેરેએ આમંત્રણ (કંકોત્રી) આપેલ તે પ્રસંગની તસ્‍વીર.

(3:51 PM IST)