<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

રાજ્યના 12 જેટલા નાયબ કાર્યપાલક ઇજનેર( વિદ્યુત )ની બદલી: 18 જેટલા મદદનીશ ઈજનેર અને અધિક મદદનીશ ઇજનેરને બઢતી : જુઓ સંપૂર્ણ યાદી

બઢતી મેળવતા અધિકારીઓ મળવાપાત્ર હાજર થવાના સમયમર્યાદાની અંદર જો બઢતીવાળી જગ્યાએ હાજર નહી થાય તો બઢતીનો અસ્વીકાર કરેલ છે તેમ ગણવામાં આવશે.

ગાંધીનગર : રાજ્યના 12  જેટલા નાયબ કાર્યપાલક ઇજનેર( વિદ્યુત )ની બદલીના હુકમો કરાયા છે જયારે રાજ્યના 18 જેટલા મદદનીશ ઈજનેર અને અધિક મદદનીશ ઇજનેરને બઢતી અપાઈ છે

માર્ગ અને મકાન વિભાગ હેઠળના 12 જેટલા નાયબ કાર્યપાલક ઈજનેર (વિદ્યુત) હાલની ફરજની જગ્યાએથી તાત્કાલિક અસરથી સ્વવિનંતી / જાહેરહિતમાં  બદલીથી નિમણૂંક આપવામાં આવે છે

બઢતી મેળવતા અધિકારીઓ તેઓને મળવાપાત્ર હાજર થવાના સમયમર્યાદાની અંદર જો બઢતીવાળી જગ્યાએ હાજર નહી થાય તો તેઓએ બઢતીનો અસ્વીકાર કરેલ છે તેમ ગણવામાં આવશે..

રાજ્યના 12  જેટલા નાયબ કાર્યપાલક ઇજનેર( વિદ્યુત )ની બદલીના હુકમો કરાયા છે જયારે રાજ્યના 18 જેટલા મદદનીશ ઈજનેર અને અધિક મદદનીશ ઇજનેરને બઢતી અપાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ મુજબ  છે

(7:34 PM IST)