તા. ૧૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૪ શુક્રવાર
News of Wednesday, 30th October 2024
રાજ્યના માર્ગ મકાન વિભાગમાં બદલીનો ઘાણવો : 230 જેટલા મદદનીશ અને અધિક મદદનીશ ઇજનેરની બદલી : જુઓ સંપૂર્ણ યાદી
સૌરાષ્ટ્ર- ગુજરાતના મોટાભાગના શહેરોમાં મદદનીશ ઈજનેર અને અધિક મદદનીશ ઇજનેરોની બદલીનો ગંજીપો ચીપ્યો : જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : રાજ્યના માર્ગ અને મકાન વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના 12 જેટલા નાયબ કાર્યપાલક ઇજનેર( વિદ્યુત )ની બદલીના હુકમો કરાયા છે જયારે રાજ્યના 18 જેટલા મદદનીશ ઈજનેર અને અધિક મદદનીશ ઇજનેરને બઢતી અપાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
