News of Friday, 1st November 2024
મહેસાણાના જગુદણમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ : 10 લોકો ઈજાગ્રસ્ત
- તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોચી: મહેસાણા પોલીસે પુરતો બંદોબસ્ત ગોઠવ્યો

મહેસાણાના જગુદણમાં એક જ કોમના બે જૂથ અથડામણનો બનાવ બન્યો છે. એક જ કોમના બે જૂથ વચ્ચે થયેલ અથડામણમાં કુલ 10 લોકોને ઈજા પહોચી છે. જૂથ અથડામણ ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડયો છે. સ્થિતિને પૂર્વવત કરવાના ભાગરૂપે મહેસાણા પોલીસે પુરતો બંદોબસ્ત ગોઠવ્યો છે
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
