News of Saturday, 2nd November 2024
ડીસા – થરાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના :રામપુર ગામના આધેડનું કારની અડફેટે મોત
ડીસા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ :રાજ્યમાં કેટલીક વાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે બનાસકાંઠાના ડીસા – થરાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. રામપુર ગામના આધેડનું કારની અડફેટે મોત નિપજ્યું છે. આધેડના મૃતદેહને ડીસા સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. જ્યારે ડીસા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
