<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

વર્ષના અંતે સુરતમાં યોજાશે સુંવાલી બીચ ફેસ્ટિવલ. : બે દિવસ રંગારંગ કાર્યક્રમો યોજાશે

ગુજરાત સરકારે સુંવાલી બીચ ફેસ્ટિવલ ઉજવવા માટે 50 લાખ રૂપિયાની સહાય કરી

સુરતીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. આ વર્ષના અંતે સુરતમાં યોજાશે સુંવાલી બીચ ફેસ્ટિવલ. ગુજરાત સરકારે સુંવાલી બીચ ફેસ્ટિવલ ઉજવવા માટે 50 લાખ રૂપિયાની સહાય કરી છે. સુંવાલી બીચ પર બે દિવસ માટે રંગારંગ કાર્યક્રમ યોજાશે. ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ ડિસેમ્બરના આખરમાં સુંવાલી બીચ ફેસ્ટિવલ યોજાશે તેવી જાહેરાત કરી છે.


 

(6:39 PM IST)