News of Monday, 4th November 2024
સુરેન્દ્રનગરના ધણાદ ગામે ફાયરીંગ 4 શખ્સોએ યુવક પર ફાયરિંગ કર્યું :
ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હ

સુરેન્દ્રનગરના ધણાદ ગામે ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળ્યા મુજબ 4 શખ્સોએ યુવક પર ફાયરિંગ કરતાં યુવક ઇજાગ્રસ્ત થયો છે
ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે
બીજીતરફ ફાયરિંગની ગોઝારી ઘટના બાદ ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
