News of Wednesday, 6th November 2024
રાજ્યના બે મામલતદારોની બદલીમાં ફેરફાર :એક નાયબ મામલતદારને બઢતીથી નિમણુંક : જુઓ સંપૂર્ણં યાદી
દેત્રોજના મામલતદાર એ,એન શર્મા અને રાજકોટ જિલ્લાના નિખિલ મહેતાની બદલી રદ :કચ્છના નાયબ મામલતદાર નસીબ સુમરાને બઢતીથી ભુજમાં નિમણુંક

અમદાવાદ : મહેસુલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના રાજ્યના બે મામલતદારોની બદલીમાં ફેરફાર કરાયો છે જયારે એક નાયબ મામલતદારને બઢતીથી નિમણુંક અપાઈ છે
દેત્રોજના મામલતદાર એ,એન શર્મા અને રાજકોટ જિલ્લાના નિખિલ મહેતાની બદલી રદ કરાઈ છે દેવેન્દ્રસિંહ ચાવડાની લાખાણી બદલી રદ કરીને દેત્રોજ યથાવત રાખ્યા છે જયારે કચ્છના નાયબ મામલતદાર નસીબ સુમરાને બઢતીથી ભુજમાં નિમણુંક અપાઈ છે

(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
