News of Friday, 8th November 2024
ગાંધીનગરના દંતાલીમાં મિલકત બાબતે બબાલ: પિતા-પુત્ર પર ફાયરિંગ: પુત્રનું ઘટના સ્થળે જ મોત
પૂર્વ આર્મીમેને પિતા-પુત્ર પર ફાયરિંગ કરતા પુત્રનું સ્થળે જ મોત, ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત

ગાંધીનગર: દંતાલીમાં મિલકત બાબતે બબાલ થતા ફાયરિંગ થયું હતું, પૂર્વ આર્મીમેને પિતા-પુત્ર પર ફાયરિંગ કરતા પુત્રનું સ્થળે જ મોત નીપજ્યું હતું , ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં ત્રણ ઈજાગ્રસ્તમાંથી એકની હાલત ગંભીર ફાયરિંગ કરી પૂર્વ આર્મીમેન થયો ફરાર થઇ ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસના કાફલાએ સ્થળે પહોંચી શરૂ કરી તપાસ સ્થળ પરથી ફૂટેલી કારતૂસ જપ્ત કરાઈ છે, પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
