News of Friday, 8th November 2024
રાજ્યના ૮ તાલીમી આઇપીએસ અધિકારીઓને પોસ્ટિંગ અપાયા :જુઓ સંપૂર્ણ યાદી
ધોરાજીમાં સિમરન ભારદ્વાજ, જયવીર ગઢવી અમરેલી, પ્રતિભા જામનગર અને જૂનાગઢ ખાતે રોહિત કુમાર મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક

અમદાવાદ : રાજ્યના ૮ તાલીમી આઇપીએસ અધિકારીઓને પોસ્ટિંગ અપાયા છે જેમાં ધોરાજીમાં સિમરન ભારદ્વાજ, જયવીર ગઢવી અમરેલી, પ્રતિભા જામનગર અને જૂનાગઢ ખાતે રોહિત કુમાર મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરાઈ છે

(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
