<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

રાજ્યના વધુ ક્લાસ વન અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપી દેવાયું : ઓપરેશન ગંગાજળ અત્યાર સુધી 25એ પહોંચ્યું :જુઓ સંપૂર્ણ યાદી

ભિલોડાના પ્રિન્સિપાલ ભરતકુમાર રાવલ અને સુરતના હસમુખભાઈ કાકડીયાને નિવૃત કરી દેવાયા; શ્રમ અને રોજગાર વિભાગે પહેલીવાર બે ક્લાસ-વન ઓફિસરોને ભ્રષ્ટાચાર, ગેરરિતી સબબ પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપતુ નોટિફિકેશન પ્રસિધ્ધ કર્યુ

ગાંધીનગર : રાજ્યના વધુ ક્લાસ વન અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ  આપી દેવાયું છે,  ઓપરેશન ગંગાજળ અત્યાર સુધી 25એ પહોંચ્યું  છે ભિલોડાના પ્રિન્સિપાલ ભરતકુમાર રાવલ અને સુરતના હસમુખભાઈ કાકડીયાને નિવૃત કરી દેવાયા છે ;  શ્રમ અને રોજગાર વિભાગે પહેલીવાર બે ક્લાસ-વન ઓફિસરોને ભ્રષ્ટાચાર, ગેરરિતી સબબ પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપતુ નોટિફિકેશન પ્રસિધ્ધ કર્યુ છે

 

(7:13 PM IST)