<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગરમાં 1791 રૂપિયા સુધી બોલાયો: જાણો 39 યાર્ડના ભાવ

ગુજરાતની 39 માર્કેટ યાર્ડમાં કુલ 7,733.45 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક?

અમદાવાદ :આજે ગુજરાતની 39 માર્કેટ યાર્ડમાં કુલ 7,733.45 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમા 1791 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1230 રૂ. અને નીચો ભાવ 910 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જૂનાગઢમાં 1690 રૂ., તળાજામાં 1600 રૂ., ડીસામાં 1491 રૂ., હિંમતનગરમાં 1445 રૂ., જેતપુરમાં 1386 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 7,733.45 ટન મગફળીની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)બનાસકાંઠા3298.69રાજકોટ912.7સાબરકાંઠા855.9જૂનાગઢ492.29મોરબી478.98જામનગર427ભાવનગર412.56મહેસાણા350અમરેલી246.28પાટણ86.55બોટાદ83.4દેવભૂમિ દ્વારકા79.8સુરેન્દ્રનગર8પોરબંદર1.3
કયા માર્કેટ યાર્ડમાં કપાસનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવભાવનગર9751791જૂનાગઢ8401690તળાજા12001600ડીસા9001491હિંમતનગર9501445જેતપુર8001386અમરેલી7601370બાયડ12001356.6વડાલી10001356.6વિજયનગર11001356.6બોટાદ10651310મોડાસા9001300અમીરગઢ9201290વિસાવદર9451281વિજાપુર11001280તલોદ10001270રાજુલા8401262કાલાવડ8801250રાજકોટ9101230હળવદ8501225જસદણ7001225વિરમગામ9601211મોરબી8001208જામખંભાળિયા9001205ધાનેરા9001195જૂનાગઢ8501191થરાદ9001172ધ્રોલ9901164માંગરોળ11501155ભેસાણ8001141ભાણવડ8001140પાલીતાણા9451140ખાંભા9031121ધોરાજી8011101સિદ્ધપુર9251101ધ્રાંગધ્રા8511026ધારી7421021પોરબંદર9801000બગસરા725940

(12:00 AM IST)