News of Sunday, 10th November 2024
અમદાવાદના ચાંદખેડાના મોટેરા વિસ્તારમાં ચંપાવત ફાર્મ પાસેથી ગાંજાના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ
પોલીસે મોટેરા વિસ્તારમાં ચંપાવત ફોર્મ પાસેથી 1.42 લાખ કિંમતનો 14 કિલો 250 ગ્રામ ગાંજો જપ્ત કર્યો

અમદાવાદના ચાંદખેડાના મોટેરા વિસ્તારમાં ચંપાવત ફાર્મ પાસેથી ચાંદખેડા પોલીસે ગાંજાના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે. મોટેરા વિસ્તારમાં ચંપાવત ફોર્મ પાસેથી 1.42 લાખ કિંમતનો 14 કિલો 250 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ ફરિયાદ. રાજસ્થાનથી મંગાવેલો ગાંજો સુભાષબ્રિજ નજીક પ્રવીણ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
