News of Monday, 11th November 2024
ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપનીમાં ચેરમેન તરીકે જે. પી. ગુપ્તા

રાજકોટ તા. ૧૧ :. રાજય સરકારે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપનીમાં ચેરમેન તરીકે આદિજાતિ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ જગદીશપ્રસાદ ગુપ્તાની નિમણુંક કરી છે. અત્યાર સુધી આ જગ્યાનો હવાલો શ્રી એ. કે. રાકેશ સંભાળતા હતાં. તેઓ જૂલાઇ ર૦ર૪ માં નિવૃત થયા છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
