તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Monday, 11th November 2024
૪૨ કરોડમાં બનેલો હાટકેશ્વર બ્રિજ તોડીને નવો બનાવવાનો ખર્ચ ૧૧૮ કરોડે પહોંચ્યો
હાટકેશ્વર બ્રિજ ફરી એક વખત વિવાદમાં આવ્યોઃ૨૦૧૭માં ૪૨ કરોડના ખર્ચે બનાવેલા બ્રિજમાં ભ્રષ્ટાચાર થતા પાંચ વર્ષ પછી આ બ્રિજ જનતા માટે બંધ કરવામાં આવ્યો હતો

અમદાવાદ, તા.૧૧
અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે. ૪૨ કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ ૧૧૮ કરોડ રૃપિયા થશે. હાટકેશ્વર બ્રિજને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે ફરી એક વખત છસ્ઝ્ર પર સવાલ ઉઠાવ્યા છે. શહેજાદ ખાન પઠાણે કહ્યું કે, 'બે મહિના પહેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ ૫૫ કરોડ હતો જ્યારે હવે બે મહિના પછી જ તેનો ખર્ચ વધીને ૧૧૮ કરોડ પહોંચી ગયો છે.'

મહિનામાં ૬૬ કરોડ વધી ગયા!:વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે સવાલ ઉઠાવતા કહ્યું કે, 'અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોય તો એ છે હાટકેશ્વર બ્રિજમાં થયો છે. ૨૦૧૭માં ૪૨ કરોડના ખર્ચે બનાવેલા બ્રિજમાં ભ્રષ્ટાચાર થતા પાંચ વર્ષ પછી આ બ્રિજ જનતા માટે બંધ કરવામાં આવ્યો હતો. હાટકેશ્વર બ્રિજનો બે વર્ષ પછી પણ કોઈ નિકાલ આવ્યો નથી.
૨ મહિના પહેલા ભાજપના નેતાઓએ મોટા મોટા દાવા કર્યા હતા કે હાટકેશ્વર બ્રિજને તોડીને ફરી નવો બનાવવા પાછળ ૫૨ કરોડનો ખર્ચ થશે અને આ તમામ ખર્ચ અગાઉના કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે.'
(10:12 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 