<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

ઉદ્યોગ-ખાણ ખનીજ વિભાગના 20 અધિકારીઓની બદલીના હુકમ

રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કિશોર મોરીની વડોદરા બદલી :સુરતના મિતેષકુમાર લાડાણીને રાજકોટ મુકાયા : ગીર સોમનાથના પ્રકાશકુમાર પટેલને જામનગર અને વડી કચેરીના ધૈર્ય જોશીને જૂનાગઢની જવાબદારી

ગાંધીનગર :  ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની ગુજરાત ઔદ્યોગિક સેવા વર્ગ-1ના 20 અધિકારીઓની બદલીના હુકમ થયા છે જેમાં રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કિશોર મોરીની વડોદરા બદલી કરાઈ છે જયારે સુરતના મિતેષકુમાર લાડાણીને રાજકોટ મુકાયા છે તેમજ ગીર સોમનાથના પ્રકાશકુમાર પટેલને જામનગર અને વડી કચેરીના ધૈર્ય જોશીને જૂનાગઢની જવાબદારી સોંપાઈ છે

  ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની ગુજરાત ઔદ્યોગિક સેવા વર્ગ-1ના 20 અધિકારીઓની બદલીના હુકમ થયા છેજેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

 

 

(12:10 AM IST)