<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

ઉદ્યોગ અને ખાણ વિભાગના ૨૦ અધિકારીઓની બદલી રાજકોટ જિલ્લા ઉધોગ કેન્‍દ્રમાં લાડાણીની નિમણૂક

સોમનાથના પ્રકાશ પટેલ જામનગરમાં: રાજકોટના મોરીની વડોદરા બદલીઃ મોરબીમાં પારેજિયા

રાજકોટ તા. ૧૪: ઉધોગ અને ખાણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની ગુજરાત ઓૈધોગિક સેવા, વર્ગ- ૧ ના નીચે કોલમ- (૨) દર્શાવેલ અધિકારીશ્રીઓની તાત્‍કાલિક અસરથી બદલી કરીને. તેઓને તેમના નામ સામે, કોલમ- (૪) માં દર્શાવેલ જગ્‍યાએ નિયુકિત આપવામાં આવે છે. ગઇકાલે ઉધોગ વિભાગના સંયુકત સચિવ જે.બી. પટેલની હુકમ કરવામાં આવ્‍યા છે. સૌરાષ્‍ટ્રને સ્‍પશતા ફેરફારો નીચે મુજબ છે.

 

(4:09 PM IST)