News of Thursday, 14th November 2024
રાજ્યના આરોગ્ય સેવા સંવર્ગના 13 પબ્લિક હેલ્થ ઓફિસરની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે બઢતીથી નિમણુંક : જુઓ સંપૂર્ણં યાદી
સુરેન્દ્રનગરના ડો.પી.કે,શ્રીવાસ્તવને મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે નિમણુંક :ભુજના ડો.આર.આર.કુલમાલીને રાજકોટ,અને દેવભૂમિ દ્વારકાના ડો, મિતેષ ભંડેરીને ભુજ નિમણુંક : અમરેલીના ડો.અલ્પેશ શાલ્વીને 3જૂનાગઢ મુકાયા

ગાંધીનગર : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળની ગુજરાત આરોગ્ય સેવા સંવર્ગના 13 પબ્લિક હેલ્થ ઓફિસરની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે બઢતીથી નિમણુંક અપાઈ છે જેમાં સુરેન્દ્રનગરના ડો.પી.કે,શ્રીવાસ્તવને મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે નિમણુંક કરાઈ છે, ભુજના ડો.આર.આર.કુલમાલીને રાજકોટ,અને દેવભૂમિ દ્વારકાના ડો, મિતેષ ભંડેરીને ભુજ નિમણુંક અપાઈ છે જયારે અમરેલીના ડો.અલ્પેશ શાલ્વીને 3જૂનાગઢ મુકાયા છે
ગુજરાત આરોગ્ય સેવા સંવર્ગના 13 પબ્લિક હેલ્થ ઓફિસરની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે બઢતીથી નિમણુંક અપાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
