News of Sunday, 17th November 2024
પાટણની મેડિકલ કોલેજમાં રેગીંગની ઘટનાઃ વિદ્યાર્થીનો આપઘાતઃ સિનિયરોઓ રેંગિગ કરતા ફર્સ્ટ યરના અનિલે મોતને વ્હાલું કર્યું

પાટણઃ રાજ્યના પાટણમાંથી દુખદ ઘટના સામે આવી છે.પાટણ ધારાપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું રેંગિગ કરવામાં આવ્યું હતું.ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મેથાણીયા અનિલે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ત્રીજા વર્ષમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યું હતું. વિદ્યાર્થીસુરેન્દ્રનગરના જેસડા ગામના તાલુકા ધાંગધ્રાનો વતની હોવાનું સામે આવ્યું છે.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
