<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

પાટણની MERS મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ વિદ્યાર્થીનું મોત

કોલેજમાં 11 વિદ્યાર્થીઓ રેગિંગનો ભોગ બન્યા: સતત ત્રણ કલાક સુધી માથું નીચે રાખી ઊભા રાખ્યા જેમાં એક વિદ્યાર્થી અનકોન્સિયસ થઇ જતા દમ તોડ્યો

પાટણની GMERS મેડિકલ કોલેજમાં 11 વિદ્યાર્થીઓ રેગિંગનો ભોગ બન્યા. વિદ્યાર્થીઓનો આરોપ છે કે સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરે છે. સતત ત્રણ કલાક સુધી માથું નીચે રાખી ઊભા રાખ્યા હતા જેમાં એક વિદ્યાર્થી અનકોન્સિયસ થઇ જતાં તેને હોસ્પિટલ લઇ જવો પડ્યો જ્યા તેણે દમ તોડી દીધો હતો. આ ઘટના બાદ વિદ્યાર્થીઓએ એન્ટી રેગિંગ કમિટી સમક્ષ નિવેદન આપ્યું કે તેમને સિનિયર દ્વારા ટોર્ચર કરવામાં આવતા હતા.


 

(8:42 PM IST)