તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧ રવિવાર
News of Tuesday, 19th November 2024
ઠંડીના જોર સાથે ડિસેમ્બરમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી

રાજકોટ તા. ૧૯: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ૪૮ કલાકમાં ગુજરાતમાં ઠંડી વધશે. ર૧ થી ર૩ નવેમ્બર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં વરસાદ પડશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
