News of Wednesday, 20th November 2024
સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો : નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો
દોઢ મહિનામાં ડેન્ગ્યુના 424, મલેરીયાના 399 દર્દી નોંધાયા : સિવિલ હોસ્પિટલમાં તાવના 339 અને ગ્રેસ્ટોના 147 કેસ

સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. ઝાડા-ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા સહિતના કેસમાં વધારો થયો છે. દોઢ મહિનામાં ડેન્ગ્યુના 424, મલેરીયાના 399 દર્દી નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં તાવના 339 અને ગ્રેસ્ટોના 147 કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ દિવસમાં 1 વર્ષની બાળકી સહિત 3 લોકોના મોત થયા છે. ચોમાસું પૂર્ણ થયા બાદ પણ શહેરમાં રોગચાળો થંભી રહ્યો નથી
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
