તા. ૧૧ ઓક્ટોબર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો સુદ- ૮, શુક્રવાર
News of Wednesday, 20th November 2024
લોકઅપમાં ખ્યાતિ હોસ્પિટલના ડૉ પ્રશાંતને સુવિધા આપનાર વસ્ત્રાપુર પોલીસ મથકના PSO ફરજ મોકૂફ
આરોપી ડોકટરની લોકઅપમાં સરભરા કરનારા વસ્ત્રાપુર પોલીસ મથકના પીએસઓ લાલસંગને ફરજ મોકૂફ કરાયા

અમદાવાદ : પોલીસ લોકઅપમાં ખ્યાતિ હોસ્પિટલના ડૉ પ્રશાંતની સરભરા કરનાર, વસ્ત્રાપુર પોલીસ મથકના પીએસઓને ફરજ મોકૂફ કરાયા છે. ખ્યાતિ હોસ્પિટલ્સના ધરપકડ કરાયેલા ડો.પ્રશાંતને લોકઅપમાં સુવિધા અપાઈ હતી. આરોપી ડોકટરની લોકઅપમાં સરભરા કરનારા વસ્ત્રાપુર પોલીસ મથકના પીએસઓ લાલસંગને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
