<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કેસમાં આરોપીના કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં

4 દિવસમાં હત્યાની રિકન્સ્ટ્રક્શન અન્ય બાબતો મુદ્દે કરશે તપાસ.

વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કેસમાં ઝડપાયેલ આરોપીને કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. હત્યાનો મુખ્ય આરોપી બાબર પઠાણ સહિત તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે આરોપીઓના 10દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 4 દિવસમાં હત્યાની રિકન્સ્ટ્રક્શન અન્ય બાબતો મુદ્દે કરશે તપાસ.

(1:06 AM IST)