News of Thursday, 21st November 2024
અમદાવાદ સાઈબર ક્રાઇમની ટીમે ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગને રાજસ્થાનથી ઝડપી લીધી
દિલ્લી પોલીસ, સીબીઆઈના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને ડિજિટલ એરેસ્ટ કરતી : પાર્સલમાં ડ્રગ્સ કે અન્ય ગેરકાયદે વસ્તુઓ મળી હોવાનું જણાવીને છેતરપિંડી કરતી

અમદાવાદ સાઈબર ક્રાઇમની ટીમે, ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગને રાજસ્થાનથી ઝડપી પાડી છે. દિલ્લી પોલીસ, સીબીઆઈના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને ડિજિટલ એરેસ્ટ કરતી હતી. પાર્સલમાં ડ્રગ્સ કે અન્ય ગેરકાયદે વસ્તુઓ મળી હોવાનું જણાવીને છેતરપિંડી કરતી હતી. ડ્રગ્સ મલ્યાની પોલીસ ફરિયાદ થઈ હોવાનું જણાવી રૂપિયા પડાવ્યા હતા. સાઈબર ક્રાઇમના નોંધાયેલી ફરિયાદને આધારે કરી ધરપકડ. આ ગેંગે અમદાવાદના વૃદ્ધને ત્રણ કલાક સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
