News of Thursday, 21st November 2024
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ડીસામાં 1681 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 42 યાર્ડના ભાવ : જુઓ સંપુર્ણ યાદી
ગુજરાતની 42 માર્કેટ યાર્ડમાં કુલ 8,396.82 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક ?

અમદાવાદ : ગુજરાતની 42 માર્કેટ યાર્ડમાં કુલ 8,396.82 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ડીસામાં માર્કેટ યાર્ડમા 1681 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1214 રૂ. અને નીચો ભાવ 880 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ભાવનગરમાં 1675 રૂ., તળાજામાં 1551 રૂ., જામનગરમાં 1505 રૂ., હિંમતનગરમાં 1501 રૂ., ગોંડલમાં 1261 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
ન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,396.82 ટન મગફળીની આવક થઇ છે.

(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
