News of Thursday, 21st November 2024
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5675 રૂપિયા બોલાયો: જાણો અન્ય 27 માર્કટિંગ યાર્ડમાં શું રહ્યો ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,167.23 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક?

અમદાવાદ :ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,167.23 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5675 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3850 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4961 રૂ.,વાવમાં 4921 રૂ., રાધનપુરમાં 4880 રૂ., જામનગરમાં 4850 રૂ., હળવદમાં 4814 રૂ., રાજકોટમાં 4810 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,167.23 ટન આવક થઇ છે.

(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
