<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

સ્કૂલોની મનમાની ઠંડીમાં નહીં ચાલે: એક જ રંગના સ્વેટર પહેરવા દબાણ નહીં કરી શકે

રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા દ્વારા મહત્વની સૂચના

અમદાવાદ : શિયાળામાં અમુક પ્રાઇવેટ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને એક જ કલરના સ્વેટર પહેરવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું સામે આવતા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા દ્વારા મહત્વની સૂચના આપતા જણાવ્યું છે કે કોઈપણ શાળા તેમના વિદ્યાર્થીઓને નિર્ધારિત કરેલા કલરના સ્વેટર પહેરવા દબાણ નહીં કરી શકે. (વિજય વસાણી અકીલા)


 

(8:20 PM IST)