News of Thursday, 21st November 2024
રિફાઈનરીમાં બ્લાસ્ટ બાદ આગને કારણે વડોદરામાં પ્રદુષણ વધ્યુ હોવાથી GPCB એ IOCL પાસેથી વસૂલ્યા એક કરોડ
બ્લાસ્ટ બાદ આગના કારણે ઉડેલા ધુમાડાને લઈ શહેરમાં થયેલા પોલ્યુશન મુદ્દે IOCL પાસેથી 5 લાખની બેન્ક ગેરંટી લેવાઈ

વડોદરા IOCL રિફાઈનરીમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગને કારણે વડોદરા શહેરમાં પ્રદુષણની માત્રા વધી ગઈ હતી. જેને લઈને GPCB એ IOCL પાસેથી રૂપિયા 1 કરોડનું એન્વાયરમેન્ટ કમ્પન્શેશન વસુલવામાં આવ્યું છે. બ્લાસ્ટ બાદ આગના કારણે ઉડેલા ધુમાડાને લઈ શહેરમાં થયેલા પોલ્યુશન મુદ્દે IOCL પાસેથી 5 લાખની બેન્ક ગેરંટી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેથનીય છે કે, વડોદરા IOCL રિફાઈનરીમાં ગત 11 નવેમ્બરે આગ લાગી હતી
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
